પ્રસંગે પ્રસંગે નિખરતું જવાનું
પછી એ પ્રસંગો વિસરતું જવાનું,
નથી અહીં મૂલ્ય ઝાકળ થી જાજું
ટપકતા ટપકતા નીતરતા જવાનું...☘️☘️
#અજ્ઞાત

English Good Night by Harshil Patel : 111062864

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now