It's important to understand the difference between feminism and feminazism.

I told her not to smoke cigarette.
For not a second before commenting did she wait
"If I smoke, then I am characterless, If boys smoke, then its cool"
I cut her off, and told her "you fool,
So your lungs don't know your gender, is this a flaw?
Or just for you're a girl, your lungs would be liberal on you like the law?
Stop doing such things under the name of feminism so faux
And if you still want your lungs to succumb, wait, I'll donate you another cigarette box"

#AJing #FeminismQuotes

Gujarati Thought by AJ Aishwarya : 111062830
Kamlesh 8 year ago

હમમ...સત્ય વચન ...

AJ Aishwarya 8 year ago

હા. આખા સમાજ ને હાથ જોડવા પડે. તાળી પણ ક્યા એક હાથ થિ વાગે છે !

Kamlesh 8 year ago

હાઁ એવું જ કંઈક ...અને આ ગામડાઓની સોચ બદલવા આપણે એમની વચ્ચે રહી એમની સોચ એકવાર અપનાવવી જ રહી...અને આપણી રહેણીકરણી થી ત્યાંની રહેણીકરણી બદલવી રહી...પણ આ કાર્ય એકલ-દોકલ વ્યકિત ના કરી શકે...

AJ Aishwarya 8 year ago

તો એમ સમજવું કે જ્યા કોઈ ગામડે એક બાપ પોતાની દિકરી નાં ભણતર માટે દિવસ રાત મેહનત કરે છે, ત્યાં ઘણા આવા પણ ગામડાઓ છે જ્યા મોટી સમસ્યાઓ છોડી આવી નાની વિગતો લોકોના પ્રભાવી મગજ ને ગુમરાહ કરી દે છે

Milan 8 year ago

an article wrote by me on woman

Kamlesh 8 year ago

તમે માનશો નહીં...મારા કાકાની છોકરી જે મુંબઇમાં રહે છે ...ત્યાંજ ઉછરેલી ...એ એકવાર ગામડે આવી...સ્લીવ લેસ પંજાબી ડ્રેસમાં ગામમાં નિકળી તો ,હોબાળો થઇ ગયો ...વિચાર કરો...ગામવાળા આવીને કહે અમારી દિકરીઓ આવું જોઇને બગડે છે...@લો બોલો...હવે આમાં શું સમજવું....?

Milan 8 year ago

"નારીત્વ એક અસ્તિત્વ", ને પ્રતિલિપિ પર વાંચો : https://gujarati.pratilipi.com/story/u9qfvrzt0px5?utm_source=android&utm_campaign=content_share

AJ Aishwarya 8 year ago

હા અને એજ 18 મી સદી ની સોચ નાં સારાં તત્વો લઈ આવા ખરાબ તત્વો ને પાછળ છોડ આગળ વધવાનું છે.

AJ Aishwarya 8 year ago

એક્દમ સાચી વાત!

Kamlesh 8 year ago

આપણે યુગ પરિવર્તન ના એ સમય પર અવતર્યા છિયે કે એક તરફ ૧૮મી સદીની રૂઢીવાદી સોચ છે અને બીજી તરફ ૨૧મી સદીની નવી સોચ છે ...અને બે વચ્ચે લોટ આપણો નિકળે છે

AJ Aishwarya 8 year ago

હાહા!! એક્દમ સાચી વાત!

Kamlesh 8 year ago

હા ...ઘરો-ઘર કલ્પના ચાવલા હોવી ઘટે...

Kamlesh 8 year ago

હમમ...અને પહેંલાં તો એ કૂવાની ફરતે ઊભેલા કૂતરાઓનું ધ્યાન ભટકાવવું પડશે....એટલે બે-ચાર પારલે અને એક સાંબેલું પણ જોઇશે...

AJ Aishwarya 8 year ago

હા કમલેશ ભાઈ! અશક્ય તો જરાય નથી! અને ત્યારેજ તો આપડી પાસે મલાલા જેવી સ્ત્રીઓ છે ઉદાહરણ આપવા. ☺️

Milan 8 year ago

સાચી વાત કમલેશભાઈ

AJ Aishwarya 8 year ago

એટ્લે પેહલા તો બઉ પ્રેમ થિ એ દેડકા ને સમજાવું પડ્શે કે તેં કુવા મા છે. પાછી તેને બહાર કાઢવું શક્ય થાશે

Kamlesh 8 year ago

મિલનભાઇ આવું રાખવું પડે છે એ વાતનું જ દુ:ખ છે ને...

Kamlesh 8 year ago

હું સમજું છું આપની વાત ને...આ પરિવર્તન મુશ્કિલ છે પણ અશક્ય તો નથી જ...

AJ Aishwarya 8 year ago

કુવા નાં દેડકા ને પણ તો ત્યાંરેજ સમજવાય ને જ્યારે તેને ખ્યાલ હોય કે એ એક કુવા મા છે

Milan 8 year ago

કમલેશભાઈ ખૂબ સાચી વાત કરી.... એકદમ એવુજ છે. પણ પરવાહ નહિ કરતા આપને. એમ પણ કોઈ આપણાં ઘરમાં રોટલો નાખવા નથી આવવાના.... સો આપને ઊંચા જ મૂકવા રહ્યા એમને

Kamlesh 8 year ago

શક્યતા નહિવત...પણ અશક્ય તો નહીં જ ને...અને પહેંલાં તો એ પરિવર્તન માટે મારે ખુદને તૈયાર થવું રહ્યું ...

AJ Aishwarya 8 year ago

અને પછી એક દિવસ અચાનક કોઈ આવીને તમને કહે કિ તમને બાળપણ થિ ખોટુ કહેવામાં આવ્યુ છે અને તમારાં વિચારો બદલી દો. તો એ કેટલું શક્ય છે?

Kamlesh 8 year ago

અને આપની વાત પરથી હું લેખીતમાં આપી શકું મિલનભાઇ કે એ સ્વતંત્રતા પડોશમાં જ ખૂચતી હશે....અને આ જ આપણા સમાજની નબળાઇ છે...

AJ Aishwarya 8 year ago

કમલેશ ભાઈ એક ઉદાહરણ આપુ. બાળપણમા એવા કોઈ વ્યક્તિએ જેમના પર તમને પૂરો વિશ્વાસ છે એ કોઈ જગ્યા વિશે તમને એમ કહે કે આ જગ્યા ભૂતિયા છે અને અહીંયા જતા મૃત્યુ આવશે

Milan 8 year ago

જી કમલેશભાઈ....

Kamlesh 8 year ago

ખુબ સરસ મિલન ભાઇ

Milan 8 year ago

હું તો એટલુજ માનું ... "આખી દુનિયાની ખુશી એક તરફ અને એક દીકરી નાં બાપ હોવાની ખુશી એક તરફ." I have four most beautiful girl in my life. my mom, wife, sister and the most beautiful my daughter. even I also belongs to small village but they have all freedom to do everything they want. whatever they want to eat, wear, everything....

Kamlesh 8 year ago

જ્યારે આખો પરિવાર ખોટો હતો અને હું સાચો હતો ત્યારે મારી સગી માઁ અને બહેનો પણ પરિવાર વિરુદ્ધ ના જઇ શકી...પણ મને એ રંજ નથી કે માવતર થઈ એ મારા માટે ઊભા ન થયા...દુ:ખ તો એ છે કે ખુદના આત્મસમ્માન માટે પોતે ના ઊભા થયા....અને આ કહાની ઘર ઘરની છે...સ્ત્રી જાતે પોતાને એ લાયક નથી માનતી...તો આપણે શું કરી શકવાના..??? જો સ્ત્રીને સન્માન જોઇતું હોય તો એને ખુદને પહેંલ કરવી પડશે....પછી તો આપણા જેવા સૌ એમની સાથે જ છિયે ને....?

AJ Aishwarya 8 year ago

હુ તમારી ભાવના બઉ સારી રીતે સમજી શકુ છું!?

Kamlesh 8 year ago

હા અને આ પીડા મેં જીવેલી છે...

AJ Aishwarya 8 year ago

આ તમે મારા આંખો થિ જોયેલા પ્રસંગ ને શબ્દઅંકીત કર્યું છે કમલેશ ભાઇ! જ્યા અમારો સાંસ્કૃતિક કાર્યક્રમ જોવા એક પણ સ્ત્રી આવી ન શકી,ત્યાં સ્ત્રી સ્વાતંત્ર વિશે બોલતાં આંખે આંસુ આવી ગયા.

AJ Aishwarya 8 year ago

કમલેશ ભાઈ તમે તો આ પ્રશ્નો મા એ સમાજ ની વ્યાખ્યા આપી દીધી જે ખરેખર અમલ મા આવ્યુ તો ભૃણહત્યા, ઘૃહંકલેશ બધુજ મટી જશે અને સ્વર્ગ મેળવવા કોઈ નિશપાપ ને મરવું નહીં પડે.આપણાં જેવા લોકોએજ આગળ આવવાનું છે આ સ્વપ્નને સાચું કરવા !

Kamlesh 8 year ago

આ બધી વાતો અંતરાળ ગામડાઓમાં જાવ એટલે ગૌણ ન કહેતાં મિથ્યા થઈ જાય છે એ કહેવું વધુ યોગ્ય લાગે છે મને...કારણ કે ત્યાં આજેય એક દિકરી આંગણાંમાં પુરુષ હોય ત્યાં લગી ઓસરી વટાવી નથી શકતી...

AJ Aishwarya 8 year ago

*બધા માટે ખોટુ.

AJ Aishwarya 8 year ago

આ પોસ્ટજ હતી આ સ્ત્રી પુરુષ ભેદ ને હટૉવતિ. સ્ત્રી પુરુષ નહીં બસ આપણે માણસ બની માણસ ની વેદના ને સમજીએ અને યાદ રાખીએ કે જે વેદના એ સ્ત્રી ને થાય એ પુરુષ ને પણ થાયજ છે અને જ઼ે ખોટુ છે તેં બધા માટે ખ9તુજ

Kamlesh 8 year ago

દિકરાને રસોઇ બનાવવાનું કેમ શિખવવામાં નથી આવતું?

Kamlesh 8 year ago

બધા એમ કેમ કહે છે કે "અમે અમારી દિકરીને દિકરાની જેમ ઊછેરી છે?" ....

jd 8 year ago

ek stree j ek stree vat samji sake etle hu vadhare samjva asmarth chhu

jd 8 year ago

personal valu by mistake lakhay gyu..

jd 8 year ago

personal ma puchhi lyo

AJ Aishwarya 8 year ago

જયદીપ ભાઇ વાત તો સાચી છે. જ્યારે ગામડાઓ મા જઇયે તયારે ખ્યાલ આવે કે એમની આટલાં વર્ષો થિ ચાલી આવતી માન્યતાઓ ને આટલાં ઓછાં સમય મા બદલવું અશક્ય છે. પોતે ગામડા મા રહી ઘણા દીવસ આ અભિયાન ચલાયા પછી નો આ અનુભવ છે. એટ્લે ઘણા એવા નિયમો નો ખોટો વાપર કર્તા લોકો નું પરિણામ તેં ઘર ની ઓરડી મા રડતી નીશ્પાપ સ્ત્રી ભોગવે એ પણ તો ખોટુ ને ☺️

jd 8 year ago

puchho...

Kamlesh 8 year ago

એક વાત પુછવાની હતી?

Kamlesh 8 year ago

આપણે કરશું જયદિપ ભાઈ ....હો ને?

jd 8 year ago

ana mate javabdar aapne j chie evu nath lagtu... beti bachavo beti bhanavo abhiyan mob ma fb ma j chalaviye chie...aapne e kyarek ti gamda jai ne tya atlist kaik to karvu joiye..

AJ Aishwarya 8 year ago

અને ઉપરથી દુખ એ વાત નું પણ છે કે જે સ્ત્રી માટે આ પગલાં લેવામા આવે છે એજ સ્ત્રી ને આની જાણ હોતી નથી અને so called ભણેલી સ્ત્રીઓ અને પુરુષો આ નિયમો ને જાણીને તેને સમાજ ખિલાફ વાપરે છે.

AJ Aishwarya 8 year ago

બહુજ સાચી વાત છે તમારી. ખરેખર મા તો ઘણી વાર તો સ્ત્રીઓ માટે બનાવેલ નિયમો નો ઘણી જગ્યા પર દુરુપયોગ કરવામા આવે છે. પણ આ તો છટા છે મોટા શહેરોની. એવા કેટલા નાના ગામડાઓ અને શહેરો છે જયાં આજે પણ સ્ત્રી ને ફક્ત રસોઈ ઘરની ચાર દીવાલો ની વચ્ચે રેહવા પર મજબુર કરવામા આવે છે.

jd 8 year ago

hu jya job karu chhu ne tya ek diavas delhi thi koi minister aavya hta comp moti che to emni faraj che k aaju baju na gam ma kaik kare to minister e puchyu k head ne k tme gam mate su karyu tu kahyu emne k ame gam ma badhi chhokrio cycle aapi to 2nd que e hto k boye ne km nai?? aapne equal lavvana che nai k chhokrao ne em lage k hve e loko nicha thai che...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now