Gujarati Quote in Motivational by Kalpesh Dhanani

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

https://youtu.be/d0lGHuyEh2s

પ્રેમ અને વહેમ...

જો પ્રેમ આપો તો પ્રેમ મળે
અને વહેમ આપો તો વહેમ મળે
પણ એ પોતાનાઓથી જ્યારે મળે
પછી તે જયારે પણ મળે પારકાની જેમ મળે
કોઈકને ફળે ને કોઈકને નાય ફળે
કોઈકને તો ઉતરે પણ નહીં ગળે
પછી શું?.. બંને સામસામે આવી પડે
ને બસ બેઉ જનાવર ની જેમ પડી લડે
એમને કોઈ લાગણી ના નડે
સંબંધ તો પછી ગોત્યોય ના જડે
પછી મનના પાણી મનમાં જ હળે
ને સંબંધોના સેતુ બાંધવામાં ફાંફા પડે
એટલે જ કલ્પતરૂ કહે છે કે વહેમના પાણી ભલે ગટરમાં વહે
એના બદલે પ્રેમની નદી વહાવો તો સામો પ્રેમ મળે...

#KalpTrue #કલ્પતરૂ

Gujarati Motivational by Kalpesh Dhanani : 111062761
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now