ભૂલાઈ ગયેલા
ફરી યાદ આવે છે
શાને રહી રહી ને
સ્મરણ. જાગે છે
લાગે છે કોઈ એ
કંકર ફેંક્યો સુતેલી સ્મૃતિ માં
કે જાગ્યું કોઈ
વિચારો ના વૃંદાવનમાં
થયું કે કોની યાદ
આવી રહી છે ઉભરી ને
બહુ ઉંડા ઉતરી ને જોયું
તો નામ તમારું આવ્યું

Gujarati Funny by Mehta Chaula : 111062716

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now