લડકે વાલે - बेटी तुम्हे कुछ पूछना होतो पुछलो.. शर्माओ मत...
.
લડકી - अगर आप लोग समोसा नही खा रहे हों तो...में खालू??..
.
આને કેવાય ભુખ્ખડ...???

Gujarati Jokes by Ketan : 111062709
Ketan 8 year ago

5 વર્ષ ની...હાહાહા...બોવ નાનકી...હાહાહા....સીમરણજી સાચી વાત અહીંયા કોઈ પારકું નથી...મેં સબકા સબ મેરે અપને...

Simran Jatin Patel 8 year ago

વાત કરીને મન હળવું થાય એ બધા જ પોતાના......

Simran Jatin Patel 8 year ago

મારી તો નાનકી જ હો...... એ પણ 5 વર્ષ ની.... ને અહીં કોઈ પારકું છે જ નય....

Ketan 8 year ago

અરે..કોઈ એટલે જે દસ પંદર સીસું છે એમાંથીજ કોઈ એમ...પારકા નથી કહેતો...હાહાહા....અને સીમરણજી... નાનકી નય મોટી સિસ છે તિયાજી...

Simran Jatin Patel 8 year ago

હું કોઈ નથી કેતનજી.... ટિયું મારી નાનકી સિસ છૅ ok......

Tiya 8 year ago

mani j levay ho ...

Ketan 8 year ago

કોઈ કયે એટલે માની નય લેવાનું...હાહાહા

Tiya 8 year ago

hahahah ketanji didu sachu j kahe che ... maru to lohi bhi nahi uklatu .... kai gas par thodu mukyu che te ukle ...

Ketan 8 year ago

અરે એનું કાયમ ઉકડતું જ હોય....પૂછી લેજો એને...

Simran Jatin Patel 8 year ago

ના હો ટિયું નું નય ઉકડતું ક્યારેય.....

Ketan 8 year ago

તિયાજી તમારું લોય ઉકળે છે...લોય.....

Ketan 8 year ago

સચિવાત છે...સીમરણજી....

Simran Jatin Patel 8 year ago

લોહી ઉકળે પણ ખરું હો મેં સાંભળ્યું છે ત્યાં લગી તો....

Tiya 8 year ago

hahahah pani ukale ...manas na ukale ...

Ketan 8 year ago

હાહાહાહહાહાહા....

Ketan 8 year ago

લ્યો બોલો....તમને તો કાઈ કેવાતું નથી....તરત ઉકળી જાવ છો...

Tiya 8 year ago

tamari jeva hoi ketanji ....

Ketan 8 year ago

હા સીમરણજી...આ તિયાજી જેવા...હાહાહા

Simran Jatin Patel 8 year ago

એક એવા પણ ભૂખખડ હોય જે સામે વાળાના હાથમાંથી ખાવાનું લઈ પણ લે ખબર ય નો પડવા દે..... વાતોમાં એવા તે ઉલઝાવી દે k.....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now