હા.. હું પ્રેમ કરું છું મારી વધી રહેલી ઉમર ને...
ગમી રહ્યું છે શાણપણ...તો યે શરારત હું કરું છું....

કેટલીક જવાબદારીથી મુક્ત થઈ ચૂકયો છું...
બની બેફિકર મારી માટે હવે હું જીવું છું....

શુ વિચારશે કોઈ એની હવે પરવાહ નથી...
શુ કરવું છે હાંસિલ એ હવે સમજી લીધું છે....

જીવી રહ્યો છું, મરજી મુજબ ને ખૂબ મોજથી....
શોખને પાંખો આપી આભ માં ઊંચે ઊંડું છું...

સફેદી વાળમાં આછી અને કરચલી ચહેરે થોડી...
મારા સૌંદર્ય ને જાણે વધારે ખીલવી રહ્યું છે.....

જીવું છું સ્વમાનભેર અને છું પ્રિય મિત્રોમાં...
આટલી સંપત્તિ થી શ્રીમંતાઈ ને પોષતો રહુ છું...

English Good Morning by Mitesh Goswami : 111062621

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now