*" પડે છે " *
કવિતા....
સંબંધો મા જાણી ને બધુ છતાં ચૂપ રહેવુ પડે છે,
સહદેવ ની જેમ જીવન મા સહન કરવુ પડે છે.
પોતાના અંગત સાથે ન્યાય માટે લડવુ પડે છે,
અન્યાય સામે અજુઁન બનવુ પણ પડે છે.
લાગણીઓ ના કાવાદાવા મા ફસાવુ છું જયારે,
ભાવુ પથ્થર દિલ કયારેક બનવુ પડે છે.
છે બીજો કોઈ ઉકેલ ભાવના હવે કયાં???
ભગવાન સાથે રહેવા ભાવ કરવો પડે છે.
ચાહત છે મારી સંપ રહે પરિવાર મા,
એક રહેવા ઘણુ બધુ જતુ કરવુ પડે છે...........