English Quote in Good Morning by Hetaljoshi

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એ જિંદગી તારા માં...

જિંદગી તારા માં ભરમાઈ ગયો હૂં....
સુખ બતાવી દુઃખ માં જકડાઈ ગયો હું...

રમત આ કેવી એ ન સમજી શક્યો હું....
હું તો તારી વાતો માં ભરમાઈ ગયો હું....

જોઈ દિવાસ્વપ્નો આજે ક્યાંક ખોવાઈ ગયો હું...

શું છે, આ જિંદગી સમજવામાં ....
મૃતયુ સમીપ ચાલ્યો ગયો હું....

જિંદગી ની સમજ ન મળી પણ...
મુતયુ શું છે એ સમજી ગયો હું....

જિંદગી છે એક ભ્રામક સમજી ગયો હું....
મૃતયુ છે એક હકીકત સમજી ગયો હું....

છતાંપણ, એ જિંન્દગી તારામાં ભરમાઈ ગયો હું....
છેતરાઈ ગયો હું એ જિંદગી તારા માં.....

English Good Morning by Hetaljoshi : 111062570
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now