#AJ

પાલવ...

પાલવની આડે આંખોથી ઈશારો કરે છે,
જુઓ તો! એ શું કહેવાની કોશિશ કરે છે!

નૈન ડોલાવી કેવાં અવનવા કરતબો કરે છે,
કરી જાદુગરી દિલપર પ્રેમના પ્રહાર કરે છે !

ઘાયલ કરી મને શ્વાસ મારા મધ્ધમ કરે છે,
જામ છલકાવી જોબનના મદહોશ કરે છે!

ધીમી રણકતી પાયલ કંઇક તો વાત કરે છે,
છન છનમાં જાણે મારા નામનું રટણ કરે છે.

ઊંઘ ઉડાવી, મારા સપના પર એ હક કરે છે,
સપનાની વાટે દિલમાં એ પાકું મુકામ કરે છે!

મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.

Gujarati Shayri by Milan : 111062532
Simran Jatin Patel 8 year ago

ok થેંક્સ.....

Milan 8 year ago

@સિમરન તમારી ડિમાન્ડ પ્રમાણે માં પર લખી છે પાલવ શબ્દ ને લઈને. જોઈ લો અને કહેજો કેવી છે એ..

Milan 8 year ago

etle ke phota uoar text lakhva mate ne.... ena mate androide app chhe. textgram kari ne ema karvu pade

Simran Jatin Patel 8 year ago

મેં જે ફોટોઝ પડેલા હોય ને એના વિશે જ રચના લખી હોય તે મારે તમારી રચનાની જેમ પોસ્ટ કરવા શુ કરવું.....

Milan 8 year ago

simaran@ હા બોલો

Simran Jatin Patel 8 year ago

એક હેલ્પ પણ કરશો.....

Milan 8 year ago

simaran@ pakku koshish jarur કરીશ...

Simran Jatin Patel 8 year ago

બીજી એક રચના લખજોને આ વર્ડ પર જ પણ માં ને સંબોધી ને.....

Milan 8 year ago

ha naranji... kaik evuj

Naranji Jadeja 8 year ago

પ્રેમ રસ

Milan 8 year ago

aabhar shefali...

Shefali 8 year ago

વાહ...મસ્ત

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now