આજે સપનામાં
એક મસ્ત સપનું આવ્યું...
એક પાળી પર બેઠાતા
"તું અને હું"
અને...
મીઠી મીઠી વાતોનું વાવાઝોડું...!!!

Gujarati Thought by વનરાજ સિંહ પરમાર : 111062517

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now