આ વર્ષ ના દિવસો કંઈક આમ વીતી ગયા
કરતા હતા જે મારા સ્મિતના વખાણ
મારી આંખોના આંસુનું કારણ બની ગયા
હંમેશા સાથે રહેવાનો દાવો કરનાર
પળ વાર માં સાથ છોડી ગયા
આ વર્ષ ના દિવસો કંઈક આમ વીતી ગયા
આપણા હતા એ પારકા બની ગયા .
પારકા ને આપણા બનાવી ગયા

Gujarati Blog by Bhumika Bhonyare : 111062505

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now