આપણે પણ મૌનનો દરિયો હવે
પાર કરીએ શબ્દની નૌકા વિના..

જાય છે ક્યાં ઘરની દીવાલો બધી
આજ અમને કાંઈ પણ પૂછ્યા વિના

કોણ અચાનક આવ્યું ઘરમાં
કેમ અજવાળું થ્યું દીવા વિના..☘️☘️

English Hiku by Harshil Patel : 111062410

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now