દ્રોનેશ્વર મહાદેવ મંદિરે ઉભો છું..
એક બાજુ મંદિર છે ને બીજી બાજુ..સ્મશાને સળગતી ચિતા...
જોઈએ વિચાર આવ્યો..અને એ વિચાર કવિતા બની પસ્તુત થઈ..
મારુ તારું કરતો, ખૂબ રૂપિયા ભેગા કરતો..
શાન માટે મહેનત કરતો.
લોકો ને ના નમતો..
બસ રૂપિયા રૂપિયા કરતો..
આજે બધું છોડી ને મરતો..
હું બધું છોડી ને મરતો...
જીવન માં પ્રેમ, સ્વમાન, આદર, વાણી ની મીઠાશ,
સાદગી.
અને આનંદ થી પસાર કરવું જોઈએ..
તેના માટે સંતોષ શાંતિ અને સ્થિરતા હોવી જોઈએ..
ઓમ શાંતિ...