કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો,
એ જ ઇચ્છા છે,હવે એ પણ ન હો.

ધાર કે વેચાય છે સામી દુકાને સ્વર્ગ,પણ-
કોણ ઓળંગે સડક આ ધારણાના નામ પર.

સડક ઓળંગાય તો મેળ પડે..
કોઈ ઇચ્છા ન હો..તો મેળ પડે..

ચીનુભાઈ મોદી.

Gujarati Shayri by Bindiya : 111062231

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now