જીવન પેનડ્રાઈવ નથી કે મનપસંદ ગીત વગાડી શકાય.
જીવન તો રેડિયા જેવું છે.
ક્યારે ક્યુ ગીત વાગે તેની ખબર જ ના હોય...
Good morning
WhatsApp copy

Gujarati Quotes by Naranji Jadeja : 111062185

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now