સ્ત્રી કયારે સુંદર લાગે છે?

જયારે તે પુરુષના પ્રેમમાં પડે છે.

પુરુષ કયારે સુંદર લાગે છે?

જયારે તે સ્ત્રીના પ્રેમમાં પડે છે.




પણ પ્રેમ કયારે સુંદર લાગે છે?

જયારે સ્ત્રી અને પુરુષ એકબીજાના પ્રેમમાં પડે છે.


કલ્પેશ 'મીત'

Gujarati Blog by Vasani Kalpesh : 111062168

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now