Gujarati Quote in Motivational by Writer Dhaval Raval

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

. ? *શું આ શક્ય છે*

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

ભગવાન તો ખુશીનો ભંડાર છે જે સાથ આપશે,
તમે આજીવન સાથે રહેશો *શું આ શક્ય છે* ?

કોઈના ભરોસાને ખંડિત કરી નાખ્યો આજ તમે,
હવે તમારો ભરોસો સરખો રહે, *શું આ શક્ય છે* ?

કોઈની લાગણીની મજાક બનાવી ખોટું કરી નાખ્યું,
તમારો સબંધ હવે સરખો રહે, *શું આ શક્ય છે* ?

વૃદ્ધાશ્રમમાં માતાપિતાને મૂકી આવતાં રહ્યા તમે,
તમારા દીકરા તમને રાખશે, *શું આ શક્ય છે* ?

હર એક પરીક્ષાનું પરિણામ જરૂરથી બને છે,
જેને ભોગવવા માટે દર એકને તૈયાર રહેવું.

જરૂર પૂરી થવા બાદ કોઈનો સાથ છોળી ચાલ્યા જશો,
કોઈ તમારો સાથ સરખો આપશે *શું આ શક્ય છે* ?

બધું ભગવાનના હાથ પર છે
જે ડોર તમે ખેચી,એ પહેલેથી તેના હાથમાં છે.

કોઈને અશ્રુઓ આપીને ક્યાં સુધી હસતા રહેશો ?
આજીવન તમે હસતાં જ રહેશો *શું આ શક્ય છે* ?

ભગવાન તો ખુશીનો ભંડાર છે જે સાથ આપશે,
તમે આજીવન સાથે રહેશો *શું આ શક્ય છે* ?

~:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::~

ધવલ રાવલ
TRUST ON GOD

Gujarati Motivational by Writer Dhaval Raval : 111061953
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now