આપણને સક્સેસફુલ બનાવવા ઘણા તત્વો (વ્યક્તિઓ/સંસ્થાઓ) પ્રયત્નશીલ છે.
બસ એક ફ્રી સેમિનાર ભરો☺️
પછી પુસ્તક લેજો કે કોર્સ કરજો☺️
અને પછી બીજા એવા કોર્ષ અને પુસ્તકો શોધો☺️
ધરતીની પરિક્રમા થઈ જશે એટલું બધું છે માર્કેટ માં☺️
પણ સાહસ કરવા માટે આપણે પહેલાં આપણી નબળાઈઓ ભૂલી આપણી શક્તિઓ ઓળખીએ તો ઉપરની પરિક્રમાઓની મેહનત બચી જશે.
- પ્રેમીજી મહારાજ