ખબર નથી!
આ જીંદગી મારી છે કે ઉધાર!?
ખબર નથી.
દિલ તો ધડકવાનું ત્યારે જ ભુલી ગયું, જયારે તની પહેલી વાર જોઈ.
શ્વાસો હજુ ચાલે છે, એ મારા છે કે ઉધાર એ ખબર નથી?!
ખબર નથી.

Gujarati Shayri by Suresh Kumar Patel : 111061828

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now