લગાવે છે તારી મેઘલી ઘટામાં મારા નામનો ગજરો,

તું ના કહે તો કંઇ નહીં...

આપણી "અનોખીપ્રિત" જાહેર કરે છે તારી નજરો...

જો છે ને? કેવા કમાની થઇ ગયા તારા અધરો...

વાંચ નહીં આમ ગાંડી, થઇ જશે પ્રેમ પાધરો...

Gujarati Shayri by Kamlesh : 111061694
Kamlesh 8 year ago

ધન્યવાદ જાગૃતીજી

jagruti rathod 8 year ago

વાહ વાહ

Kamlesh 8 year ago

ધન્યવાદ મહોદયા ...જય મહાદેવ

હરિ... 8 year ago

wahh....@jai mahadev....

Kamlesh 8 year ago

કોઇ ના કરે એ કરવું મહાદેવની રીત, જગ જોશે એવી મારી "અનોખીપ્રિત "...

Kamlesh 8 year ago

ધન્યવાદ ભાઇ ...

Simran Jatin Patel 8 year ago

જો ન બને પ્રીત માં પાગલ.... વો પ્રીત હી ક્યાં.... ઔર સચ્ચી પ્રીત કે તો સહુ કોઈ બેરન હોઈ....

Kamlesh 8 year ago

પાગલ બને જગ ડરે,પ્રીત કરે જગ બેરી બને...

Simran Jatin Patel 8 year ago

ભય બિન પ્રીત ન હોવે.... વૈસે હી પાગલપન બિન પ્રીત ન હોવે....

Kamlesh 8 year ago

વાહ! સિમરનજી..."ગાંડા થયા એકમેકની પ્રિતમાં,જો ગાંડું કહી દીધું જગતને એની રીતમાં..."

Kamlesh 8 year ago

ટિયા...એ તો અનોખી જ જાણે હો....હું તો બસ લખી દઉં છું...મન ફાવે એમ...

Kamlesh 8 year ago

આ હા...રવિનાજી ...

Kamlesh 8 year ago

ધન્યવાદ વર્ષાજી ...@ હા હો હવે આટલી પ્રગતિ તો થવી જ જોઇએ ને? હા હા હા હા

Kamlesh 8 year ago

આભાર શેફાલીજી

Kamlesh 8 year ago

ધન્યવાદ હિનાજી

Simran Jatin Patel 8 year ago

પહોળા થયેલા આ અધરો તારે નામ કરી દઉં..... વાંચી ને મહેસુસ પણ કરી લઉં ઝરા આ અનોખીપ્રીત ને.... ગાંડી બની પ્રેમ કરી લઉં તારો જ પ્રેમ પામવા ને.....

Tiya 8 year ago

ohh ...to a anokhi prit vachti hase ne ?? ...

Ravina 8 year ago

ઓહો...

______ 8 year ago

wah....smile aavyu tari anokhi prit ne

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now