Gujarati Quote in Good Night by Dipak Dave

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા રહસ્યોને મારીથી જુદાના કરો દોસ્તો
એમને પણ દદૅ સહન કરવાની ટેવ પડી ગઈ...

નારાજ થઈને એ જતા રહ્યા મને રસ્તામા મુકી
આજે પણ મને એજ રસ્તે જવાની ટેવ પડી ગઈ...

સવારના ઝાકળની જેમ રહ્યા મારી સાથે ધડીભર
આજે આંખોને પણ એજ ઝાકળની ટેવ પડી ગઈ....

"નિજ" ઓળખીના શક્યા એમના દગાબાજ દિલને
છતાં એ પથ્થર દિલ મનાવવા આવશે ટેવ પડી ગઈ....

દિપક દવે "નિજ"

Gujarati Good Night by Dipak Dave : 111061670
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now