છે તમારી ઈચ્છા અધૂરી
નથી થયો એ અંત
જે ચાહતા હતા,
નથી પસંદ દુઃખ તમને
ઇચ્ચો છો તકલીફનો અંત,
પુરા કરવા સપના,
કરાવવા સફર આપણને
આપણા મનોજગત ની,
આપણી હકીકત બદલી,
મનોજગતની સ્થિતિ ને
હકીકત માં પરિવર્તન કરવા,
આવી રહ્યા છે
Dark Worrier &
His Legends
જે કલી ના મસીહા છે
તેનો પ્રભાવ ફેલાવનાર છે,
આપણા મનોજગત માં,
આપણી ઈચ્છા પૂરી કરશે,
જે કલીના પતનનું
બનશે કારણ
એવા Dark Worrier
& His Legends
એટલે કે Dark Legends ટૂંક સમયમાં આવી રહ્યા છે.