તું પણ કમાલ છે...જીંદગી !!
ભલે, તને હાથ નથી
પણ કયારેક કયારેક તું
એવી તો થપાટ મારે છે ને...
કે જીવનભર યાદ રહી જાય !!!

Gujarati Good Night by વનરાજ સિંહ પરમાર : 111061613

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now