બોલજે એક શબ્દ તું લેજે તું નામ મારુ.
ન બનું જો હું રાધા પણ કૃષ્ણ બની ને
આવજે તું.
મીરાં બનીને નથી જીવાતું એ તું જાણે
ઘનશ્યામ.
રૂકમની બની આવું એ કિસ્મત નથી મારી
બનું જ સખી તારી દ્રૌપદી પુરજે મિત્ર ની
ખોટ તું.
હોય જયારે જિંદગી ના સવાલો મારા
દૂર કરજે તકલીફ તું.
હર્ષા દલવાડી(તનુ)