હસતુ રોતુ ગાંડપણ યાદ આવશે...
માં ના હાથનો વહાલ પણ યાદ આવશે...
નાની-નાની વાતોમા ખુશ તો થઈ જો,
ફરીથી તારૂ બાળપણ યાદ આવશે...

- ચેતનસિંહ ચૌહાણ

Gujarati Blog by Chetansinh Chauhan : 111061504

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now