નથી માહિતી મારી પાસે કોઈપણ

હવામાન ની....

ફક્ત એટલું જાણું છું કે તારી લહેરાતી લટ

વાવાઝોડું લાવે છે....

નીતિન પટેલ (ચાહત)

Gujarati Shayri by Nitin Patel : 111061465

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now