ખુદ હસું છું બીજાને હસાવું છું
મજાક કરીને દિલ બધાનું બહેલાવું છું
છું હયાત તો કદર છે કોને
હસતા હસતા મરી જઈશ
પછી કેહ્સો કે બહુ યાદ આવું
છું..

Gujarati Shayri by Ketan : 111061429
Abhi 8 year ago

એ બદલાવી ડવ વેઈટ.. ???

Ketan 8 year ago

હવે આ હીરા બદલાવ....ખાંડ નો ઢગલો હોય એવું લાગેછે

Abhi 8 year ago

ઓકે @સંદીપભાઈઈઈ ?

Abhi 8 year ago

હા હા @કેટન જીન ??

Ssndeep 8 year ago

@અભિ , અમરપટ્ટો પહેરવો એ ખાવા ના નહીં ખાંડા ના ખેલ છે , હજી તુ 10/20 સાલ પ્રેક્ટિસ કર પછી વિચારશુ ...

Ketan 8 year ago

હુઈ એજ વિચારતો તો કે ભુલ થાય છે....ભુત થી

Abhi 8 year ago

ના ના @જીન ભુલમાં જનાબ લથાય દ્યું તું ???

Ketan 8 year ago

વાહહ અભી જનાબ...હાહાહા

Ketan 8 year ago

કેમ સેલ્ફીજી બકવાસ...કોઈ સારો માણસ જતો રે તો યાદ ન આવે સુ....

Abhi 8 year ago

હા હા @ભાવુંભાઈ સત્યવચન્ @સંદીપભાઈઈ અમલ પત્તો મને પન પેલાવદો હોં..

Abhi 8 year ago

અને એમ પણ @જીન કોઈ દિવસ નાં મરે.. ???

Abhi 8 year ago

आप तो हम सबके दिलो में रहते है @जनाब..! और दिलो में रहने वालें कभी मरा नहीं करते..!

Shefali 8 year ago

last line kevi che saav...bakvas

Ketan 8 year ago

કા મેં સુ કર્યું..ભટ્ટજી..

હરિ... 8 year ago

havv...aavu j karvanu ho...tamare...@ketan ji.....???

Ketan 8 year ago

હાહાહા...હજી વાર છે મારવાને...

Ssndeep 8 year ago

मरे तमारा दुश्मन , कभी आओ हवेली पर अमर पट्टो पेरावी दव .....

Bhavesh 8 year ago

avi સેન્ટી vat, હસીને jivva vala to marine pan jivta rahe chhe બંધુ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now