એક, સ્ત્રી પુરુષ ને સમોવડી થવા અથાક મહેનત કરી શકે છે, ચંદ્ર પર પહોંચી શકે છે, શું એક પુરુષ એનેં આટલી મહેનત પછી, એનાં હિસ્સા નું શ્રેય આપી શકે છે? એની આ અથાક મહેનત નેં દિલ થી સ્વીકારી શકે છે? એનેં એનાં કાર્યો માટે સન્માન આપી શકે છે?? કે પછી, સ્ત્રી નું સ્થાન ખાલી સુંદરતા થી જ માપી શકે છે???....મીસ મીરાં....