Gujarati Quote in Good Morning by Uday

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

???
❛માણસ ને જ હતા કલર,
હવે તો નોટ પણ કલરફુલ છે.

મેકઅપ ના જમાના માં
સૌ કોઈ બ્યુટીફુલ છે.

સવારે મંદિર સાંજે હોટેલ
રાતે સિનેમા હાઉસફુલ છે.

ઘર સરસ કપડાં સરસ
અને ઘરડાંઘર તો વન્ડરફુલ છે.

પ્રેમ, સંસ્કાર, સમાજ
બધા માં પૈસો પાવરફુલ છે.

ફ્રેન્ડ લીસ્ટ, ફોલોઅર્સ ઘણાં
પણ દરેક સંબંધ ડાઉટફુલ છે.

માણસ ને જ હતા કલર
હવે તો નોટ પણ કલરફુલ છે.❜

Gujarati Good Morning by Uday : 111061390
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now