English Quote in Shayri by Bhavna Bhatt

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

* " કવિતા * "
આપણી આસપાસ *

પોતાની સાથે વાત કરજે ભાવુ ,
આમ પોતાની જાતને મળતી રહજે ભાવુ.

વાસ્તવિકતા જીવન નુ સત્ય છે ભાવુ,
સચાઈ થી કદી ના ડરજે ભાવુ.

આપણા માબાપ ભગવાન છે ભાવુ,
એમની શીખ માનજે ભાવુ.

દુનિયા મા કેટલુ દુઃખ છે ભાવુ,
કોઈ ના દુઃખ હરજે ભાવુ.

દીપ જલી ઝળહળે છે કાયમ ભાવુ,
અગરબત્તી બની સુંગધ ફેલાવ જે ભાવુ.

ભાવના જીંદગી ની હરપળો છે કીમતી,
દદઁ ભીતર રાખી હસજે ભાવુ......

English Shayri by Bhavna Bhatt : 111061309
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now