નિખાલસ મન નો નિખાર અલગ હોય છે
દોસ્તી અને દુનિયા નો વહેવાર અલગ હોય છે
આંખો તો સહુની સરખી હોય બસ જોવાનો અંદાજ અલગ હોય છે.
જીતવાનું તો ક્યારેક જ હોય છે, પણ શીખવાનું દરેક વખતે હોય છે
Good morning

Gujarati Blog by Prashant Soni : 111061301

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now