એમની આંખો માં ઈશારા ઘણા હતા
પ્રેમ માં આમ તો સહારા ઘણા હતા
અમારે
તો એમની આંખો નાં દરિયા માં જ
ડૂબવું હતું
બાકી જો ઉભા જ રહેવું હોત
તો કિનારા ઘણા હતા

---- રામ ભરવાડ ?

English Shayri by Ram Bharvad : 111061243

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now