મારી આ મુલાકાત ને ચાહે તો મુસીબત કહેજે ,
તારી આ દ્રષ્ટિ ને મારા પ્રત્યે ની નફરત કહેજે ,

પરંતુ એકાંતમાં મારી આ અશ્રુ ભરી વિદાઈ ,
યાદ આવીને રડાવે તો એને મહોબ્બત કહેજે .

--- રામ ભરવાડ

English Shayri by Ram Bharvad : 111061233

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now