જિંદગી પોતાની , નિર્ણયો બધાના..
દુઃખ પોતાનું, દુઃખી બધા..
ખુશી પોતાની, ભાગીદાર બધા..
ના, આ નિયંત્રણ નથી...
પ્રેમ છે પોતાના છે ..!!

Gujarati Thought by Twinkal Kalthiya : 111061179

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now