#ભરબપોરે ...
આછા પાતળા પણ કહેવાતા ગાઢ, દૂર ના સંબંધો માં જ મજા છે....???
એક સમય ના ગાઢ ને આજે સુમસામ એવા સંબંધો ઘણા છે...???
એક સમય નો કહેવતો હૈયા નો કટકો આજે ક્યાય જડતો નથી...???
હું ભવોભવ છું ને તારી સાથે, એ શબ્દો ફરી કેમ કાને પડતો નથી???????
મિત્ર માથી જન્મેલો પ્રેમ એવો તે ઘવાય છે, મરતો પણ નથી, જડતો પણ નથી અને પાછો મિત્ર બનતો પણ નથી...???