સમય ને તમે કયારેય બાંધ્યો છે? તમે હાથ માં ઘડિયાળ બાંધી તેનો મતલબ એ નથી કે તમે સમય ને બાંધો છો! પણ હકીકત એ છે કે સમય તમને બાંધે છે.તેના જેવુ જ સંબંધ નુ છે.આપણે વિચારીએ કે આપણે સંબંધ બાંધીયે છીએ પણ હકીકત માં આપણે સંબંધ માં બંધાઇયે છીએ.
હેમાંગી

Gujarati Blog by Hemangi Sharma : 111061166
Bhavin Chhaya 8 year ago

samay ni sathe to koi nai chalisaktu. pan sambadh hase to adhura kam pan samay pela pura thay jay chhe...

Bhavin Chhaya 8 year ago

sachivat chhe ....i like it..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now