આ દુનિયામાં પ્રેમ મળે ને સાહેબ,
તો એનો સહજતાથી સ્વીકાર કરવો જોઈએ,
"કારણ"
કે કોણ જાણે પ્રેમ ક્યાં ભવનો બાકી હોય...
કોણ જાણે ક્યાં ભવનું લેણ દેણ હોય...

નીતિન પટેલ (ચાહત)

Gujarati Shayri by Nitin Patel : 111061154
Aswin Hadiya 8 year ago

સાચિ વાત

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now