નથી નિભાવતા સંબંધો આ દુનિયામાં કોઈ દિલ થી
સગા સગપણ બન્યા સૌ લાભ ના
ઉંચી કરી નજર જયારે જમીન ઉપર હતા ફસડાયેલ અમે
કોનો દોષ માની જિંદગી આમ જ છે
ઝેર જાણી જીવી ને કાઢવાની
નકારી નથી શકાતું છે તે સ્વીકારી પણ નથી શકાતુ
હર્ષા દલવાડી(તનુ)

Gujarati Good Evening by હર્ષા દલવાડી તનુ : 111061120

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now