શોધવા જાવ તો શોધાય નહી,
સાંભળવા જાવ તો સંભળાય નહી.

લખવા જાવ તો લખાય નહી,
અને પુછવા જાવ તો પુછાય નહી.

એને કહેવાય
.
.
.
‘ લાગણી ‘ ”

Gujarati Thought by વનરાજ સિંહ પરમાર : 111061113

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now