લોકો મને કહે છે,આજકાલ તમે ખૂબ વ્યસ્ત રહો છો....
પણ એમને ક્યાં ખબર છે કે? હું ડરું છું ........
કે ફરી વાર તારી યાદો થી ઘેરાઈ જઈશ તો....
કે ફરી વાર અંદર થી તૂટી જઈશ તો.....
કે ફરી વાર જીવન જીવવાનું ભૂલી જઈશ તો......
કે ફરી વાર આંખોના ખુણા ભીંજવી નાખીશ તો.....
હું ડરું છું.....