સંધ્યા.

આથમતો સૂર્ય જોઇને કઈંક આવુ લાગે.

એ..રી.. સખી ન ચુકીશ આ નજારો,
અલકમલકની વાતો છોડ.
નિશ્ચિત આ સુરજ પેલી સંધ્યાનો પ્રેમી,
જોને એને જોઇ કેવો રાતોચોળ.

English Funny by Krishana Dutt : 111061049

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now