"સંબંધ" એ એવી કળી છે કે જેને જોડતા ,સંભાળતા
પણ ક્યારેક થાક લાગે છે....ખાસ કરીને સ્ત્રીને!!!!
તે દીકરી બને,બહેન બને, પત્નિ બને, વધુ ( વહુ ) બને, ભાભી બને,
માં બને.....આવા અનેક સંબંધમાં અનાયાસે જોડાતી જ જાય
અને તેમાં પોતાનું અસ્તિત્વ ક્યારે ખોઈ બેસે છે તેનો પણ તેને ખ્યાલ ના રહે!!!!!
જ્યારે ખ્યાલ આવે ત્યારે સ્ત્રી ને લાગે છે હું શું હતી ????? અને હવે શું છું????
☺☺☺ પણ તેમાં સ્ત્રી ના બે પાર્ટ પડી જાય છે....-એક આત્મવિશ્વાસહીન બની ને
અસ્તિત્વ ખોઈ બેસે છે..... અને એક ને પોતાના અસ્તિત્વ નું ભાન થાય છે☺☺☺??
અને તે ઊંચે આકાશ માં ઉડવા પ્રયત્નો ચાલુ કરી દે છે....એટલા માટે !!!!
""ઓ સ્ત્રી "" ,,,,, તારે શુ બનવું છે તે તું નક્કી કરી?????