એને ઉતારી ને ફેંકી દીધાં આજે બધા જ મુખોતા...
પહેરી લીધો એને આજે એનો અસલ ચેહરો....

વાહ વાહ રોકાઈ ગઇ દર્શકો મા થી આવતી...
સત્ય ક્યાં સ્વીકાર્ય છે.. આંખો પર છે ભ્રમ નૉ પેહરો...
~ANV~

Gujarati Hiku by aateka Valiulla : 111060888
MAYUr 8 year ago

હું ના પાડ્યા કરું છું શતાય તે તેજ કર્યો કરે છે પણ પાછળથી ખબર પડી કે તે મારાં દરેક શબ્દો ઉપર ધ્યાન આપ્યા કરે છે... પણ હવે ખબર પડી મારા વિષે કંઈ તેના મનમાં ચાલ્યા કરે છે

MAYUr 8 year ago

હું લખ્યા કરું છું તે like આપ્યા કરે છે હું ના પાડ્યા કરું છું શતાય મારા વિરુદ્ધ એજ કર્યો કરે શે હું તેમની પાસે થીં કંઈ બીજું માગ્યા કરું છું શતાય તે મને તેજ આપ્યા કરે છે

MAYUr 8 year ago

Like આપીને મને ફેમસ નાં કરશો મારે ફેમસ નથી થાવું મારે બસ ખાલી ફેવરિટ થવું છે' ફેમસ થવાનાં સપનાં આથી દુનિયા જોવે છે પણ ફેવરિટ થવાનાં મારા જેવા ગણ્યા ગાંઠ્યા

MAYUr 8 year ago

સુંદર તમારી માયા છે સુંદર તમારી કાયા છે બીજાં ને આભાર વ્યક્ત કરવો એ તમારા સંસ્કારો ની છાંયા છે....

aateka Valiulla 8 year ago

ખૂબ સુંદર લખ્યું છે મયુરજી

MAYUr 8 year ago

તેના મુખ ઉપર પહેરી લીધા તેન પ્રેમનાં ખોટાં મૂખોતા તે ફસાવવા આવી રહ્યો હતો મને તેની માયાની જાળ માં પણ મારા દિલે ચપટીમાં ઉતારી દીધા તેનાં બધાંજ મૂખોત પણ તેને શું ખબર કે મારું દિલ પ્રેમની માયાનુ એક પતંગીયુ છે

Clossed 8 year ago

tame to mukhota nathi pehrta ne

Clossed 8 year ago

saru to pehrto j nathi

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now