કદાચ પ્રેમ તો આને જ કહેવાય,
દરેક નાની નાની વાતોમાં ઝગડવું,
એની ખુશી માટે આપડે આપડી ખુશી ભુલી જવી,
એક બીજાને ખુશ રાખવાની હરીફાઈ,
કદાચ પ્રેમ તો આને જ કહેવાય...

નીતિન પટેલ (ચાહત)

Gujarati Shayri by Nitin Patel : 111060863

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now