પ્રેમ...શબ્દ સાંભળતાજ મનમાં લાગણીઓ ની જ ઝરણાઓ વહેવા લાગે છે...
પ્રેમ અદભુત છે અનેક લાગણીઓનો સંગમ એટલે પ્રેમ..
પ્રેમ માં તમને સુખ પણ મળે અને દુઃખ પણ મળે.
જો પ્રેમ તમારી સાથે હોઈ તોહ વિશ્વનો સૌથી સુખી માણસ...
અને
જો પ્રેમ તમારાથી વિખૂટો તોહ જીવન ધૂળ સમાન..
પ્રેમ એટલો શક્તિશાળીછે કે તમને જિંદગી આપી પણ શકે છે અને છીનવી પણ શકે છે..
પ્રેમ સરળતાથી થાય છે પણ જ્યારે એ છોડી ને જાય છે ત્યારે સરળ નથી હોતું...
#નવાપ્રેમી ધ્યાન રાખી ને પ્રેમ કરજો..
પ્રેમ સફળ થાય તોહ સુખ નો કૂવો ના થાય તોહ આગ નો દરિયો..