English Quote in Shayri by Bhavna Bhatt

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

* " માછલી " *
કવિતા...
માછલી છું હું અને ભાવુ તુ પાણી ,
તરફડી ત્યારે જ મેં જાણી તારી વેદના.

શોધવા પગલાં ગઈ હું સુખના,
ને દિવસને રાત લંબાયો દુઃખ નો પડછાયો.

ડૂસકાં ડૂમાં ભરેલા ઓગળે છે,
અદીઠી કોઈ સરવાણી મલે ભાવના ની.

ઘૂંટતી હું દર્દ આસવ જ્યાં બની,
એ નશામાં ખુબ શરમાણી દનિયા.

તું જીવનમાં હરપળે સંગાથમાં ભાવુ,
શ્વાસ ઉચ્છવાસે સતત સાથે મહેંકી સ્નેહ મા.....

English Shayri by Bhavna Bhatt : 111060770
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now