પ્રેમનાં બે શબ્દો કેવા સરસ લાગે છે,

એક બીજાને જોવાની કેટલી તરસ લાગે છે.

પૂછી જોજો કોઈ ઘાયલ થયેલા પ્રેમી ને

ઝખ્મો ને રૂઝ આવતા કેટલા વરસ લાગે છે..

-- ઘાયલ જોગીળો

Gujarati Shayri by Ram Bharvad : 111060743

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now