Gujarati Quote in Questions by Ram Bharvad

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જોયા કરતા અમે એમને કે, કેમ જોયા કરે છે એ અમને.
વિચારતા રહેતાં એ, કેમ જોતા નથી અમે એમને ?
ભૂલવા તો નહોતાં એમને પણ, યાદ'ય કયાં કરવા હતા એમને;
એવું શું છે અમારામાં ? - પૂછતાં અમે એમને,
એવું શું નથી તમારામાં ! - કહેતા એ અમને;
ઓળખી ન શક્યા અમે એમને પણ,
ઓળખાણ આપવી હતી એમણે અમને;
કશુંય ન કહી શક્યાં અમે એમને,
કદાચ વાંચી લીધા હોત એમણે અમને;
લખી મોકલ્યા હોત શબ્દો અમારા એમને,
જો સરનામું દીધું હોત એમણે અમને.

-- રામ ભરવાડ

Gujarati Questions by Ram Bharvad : 111060675
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now