તે કરે જ છે પહેલ તો....
કરી જ લે....
ભુલાવી શકે તો ભુલાવી દે મને....
ફરી મળીશું ક્યારેક અજાણ્યા બની જો....
થશે તને પહેલી નજરનો પ્રેમ....
મારી જ નજરો સાથે....

# રામ ભરવાડ

Gujarati Shayri by Ram Bharvad : 111060667

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now