જોજો સાહેબ સમય ની કદર કરજો
નહી તો સમય તમારી કદર નહી કરે
અેક અેક સેકંડ ની કીમત કરજો વાલા
નહી તો જેના પર વીતી રહી છે તેનુ શુ???
જેને અેક સેકંડ ની કીમત જાણવી હોય તો
વ્યક્તિ ને પુછો કે અેક સેકંડ માટે આકસ્મિક રીતે બચ્યો
જેથી આ સમય ની કદર કરો
જય માતાજી
????